ગુજરાતના પૂર્વ સનદી અધિકારી પ્રદિપ શર્માની એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાબરમતી જેલમાંથી એસીબીએ આ પૂર્વ આઈએએસ અધિકારીની ધરપકડ કરી હતી. તેમની સામે હવાલા અને મની લોન્ડરિંગના કેસ ઈડીએ કરેલા છે.

Copyright © 2023 News Views