JNUમાં થોડા દિવસની શાંતિ પછી ફરી એકવાર ભારે હંગામો થયો છે. અહી એબીવીપી અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમા કોઈનું માથું ફાટ્યું તો કાઈના હાથ-પગ. સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ આઈશી ઘોષ, એબીવીપી અધ્યશ્ર પદના ઉમેદવાર મનીષ જાંગિડ અને શિક્ષકોને ગંભીર ઈજા પહોચી છે. 20 ઘાયલોને એઈમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરગંજ હોસ્પિટલમાં ખસેડાયા છે.