Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોને લઈને અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓએ હિંસાથી બચવું જોઈએ. અધિકારીઓએ પણ શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના લોકોના અધિકારીઓનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ. અમે અપીલ કરી રહ્યા છીએ કે ભારત બંધારણ અને લોકશાહીના મૂલ્યોના આધારે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ