અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મચાવવામાં આવી રહેલા હાહાકારની વચ્ચે આજે સવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે, કાબુલ એરપોર્ટ પરથી તાલિબાને 150 લોકોને બંધક બનાવ્યા છે.આ લોકોને તાલિબાન પોતાની સાથે લઈ ગયુ છે.
આ પૈકી ઘણા બધા ભારતીય હોવાથી ભારત સરકારમાં પણ હલચલ મચી ગઈ હતી.જોકે અફઘાન મીડિયાનુ હવે કહેવુ છે કે, તમામ ભારતીયો સુરક્ષિત છે અને જે લોકોને તાલિબાન પોતાની સાથે લઈ ગયુ હતુ તેમના પાસપોર્ટની ચકાસણી કરવામાં આવી છે.