Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા ઠેર ઠેર મૂંગા પશુઓ માટે ઘાસચારો તથા પાણી મળી રહે તે માટે રેલી યોજીને રહેલ નાખવામાં આવી હતી.

હાલમાં દુષ્કાળએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વનવગડાના તથા ગ્રામ્ય વિસ્તારના મૂંગા પશુઓના ઘાસ, પાણી વિના ટળવળે છે તે માટે ઠેર ઠેર અંદાજે 14 થી 15 લાખ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. પક્ષીઓ માટે ચણ પૂરું પાડવામાં આવ્યું છે.

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘાસચારા માટે લાખો રૂપિયાના માતબર દાનના ચેક અર્પણ કરાયા છે. ઉપરાંત પશુઓને ખૂબ સારા પ્રમાણમાં ઘાસ મળી રહે તે માટે મોટા પ્રમાણમાં ઘાસનું  વાવેતર કરવામાં આવ્યું છે. મૂંગા પશુઓ માટે ઘાસચારો મળી રહે તે લાભાર્થ ભક્તિ સંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ