રાજ્યમાં વાતાવરણ પલટાની ભારે અસર વર્તાઈ છે. ઠેર ઠેર વરસાદ અને પવન ફૂંકાયાની માહિતી સામે આવી છે. તપ ગીર સોમનાથથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. નવા બંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે.