ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund-IMF) સંસ્થાની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ (Gita Gopinath)એ કહ્યું છે કે તાજેતરમાં અમલમાં આવેલા કૃષિ કાયદાઓ (New Agriculture Laws) માં ખેડૂતોની આવક (Farmers’ Income) વધારવાની ક્ષમતા રહેલી છે. પરંતુ ગોપીનાથે તેની સાથે જ પછાત અને ખેતમજૂરોને સામાજિક સુરક્ષા (Social Security) પૂરી પાડવા ઉપર ભાર મૂક્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે ભારતીય કૃષિ ક્ષેત્રમાં (Indian Agriculture)માં મોટાપાયે સુધારાની જરૂરી છે.