રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ગઈ કાલે ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. મુખ્યમંત્રી બપોરના સમયે અભયભાઈને શ્રદ્ધાંજલી આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.અભયભાઈના પાર્થિવ દેહને દર્શાનાર્થે રાખ્યા બાદ પરીવારના સભ્યો સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. અભયભાઈ ભારદ્વાજને અર્થીને અંતિમ સંસ્કાર પહેલા તેમની દીકરીઓએ કાંધ આપી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમના ભાઈ નીતિનભાઈ ભારદ્વાજની સાથે તેમને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી.