ભાજપના વરિષ્ઠ અગ્રણી રાજ્યસભાના સંસદસભ્ય, પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ ગઈકાલે કોરોના સામે જંગ હારી ગયા છે. ચેન્નઈમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના પાર્થિવ દેહને આજે ચેન્નાઇથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રોડ માર્ગે રાજકોટ લઈ જવાયો છે.
બપોરે 1 થી 3 વાગ્યા સુધી એમના અંતિમ દર્શન રાખવામાં આવશે, 50 પરિવારજનોની હાજરીમાં અભય ભારદ્વાજની અંતિમક્રિયા રાજકોટમાં થશે