હ્યુંસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયોઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે હું તેમને ઘણી વખત મળ્યો છું. દરેક વખત તેમનો વ્યવહાર ઉષ્માભર્યો, ઉર્જાપૂર્ણ અને મિત્રતાભર્યા રહ્યો છે. હું તેમના નેતૃત્વની પ્રશંશા કરું છું. બે મહાન રાષ્ટ્રો વચ્ચે માનવીય સંબંધો મજબૂત છે. હ્યુસ્ટનથી લઈને હૈદરાબાદ, બોસ્ટનથી લઇ બેંગલુર, શિકાગોથી શિમલા, લોન્સ એન્જલસથી લુધીયાના, ન્યૂજર્સી સુધી સંબંધો મજબૂત છે તેવું પણ પીએમ મોદી કહ્યું હતું.
શ્રીમાન ટ્રમ્પ તમે ૨૦૧૭માં મને પોતાના પરિવાર સાથે મુલાકાત થઇ હતી. આજેન હું તમને પોતાના પરિવાર સાથે મલાવી રહ્યો છું તેવું પીએમ મોદીએ લાગણી સભર લપન વાત કરી હતી. NRG સ્ટેડીયમમાં પીએમ મોદીએ કહ્યું અબ કી બાર ટ્રમ્પ સરકાર તેવું પણ કહ્યું હતું