'INDIA' ગઠબંધનમાં નવી તકરાર જોવા મળી શકે છે. એવું એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનું અલાન કરી દીધું છે. AAP સંગઠનના મહાસચિવ સંદિપ પાઠકે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી એકલા જ લડશે અને તેઓ કોઈ અન્ય પક્ષ સાથે શીટ શેરિંગ નહીં કરે