દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતમાં રહેશે. આ દિવસે આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા કાઢવામાં આવશે. જેમાં સીએમ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટી(આપ)ના ઘણા દિગ્ગજો શામેલ થશે. દિલ્લી અને પંજાબ પછી હવે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં સક્રિયતા વધારી રહી છે.