દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતશે. પરંતુ તે કોઈપણ ભોગે દિલ્હી છોડવાના નથી. કેજરીવાલે કહ્યું કે અમને કોઈપણ ચૂંટણી જીતવા માટે આશીર્વાદની જરૂર નથી. અમને દેશ માટે, બધા માટે શાંતિ અને સમૃદ્ધિ માટે, કોવિડ-મુક્ત વિશ્વ માટે આશીર્વાદની જરૂર છે.