દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી (AAP) ફરી એક વાર બહુમતી સાથે જીતી ગઈ છે. દિલ્હીમાં AAPને જીત મળ્યા પછી મુખ્યમંત્રી કેજરીવાલે કાર્યકર્તાઓ અને મીડિયાને સંબોધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું- દિલ્હીવાળાઓ I LOVE You. તમે કમાલ કરી દીધી. દિલ્હીની જનતાએ એક નવા રાજકારણને જન્મ આપ્યો છે.
અરવિંદ કેજરીવાલે પરિવારજનો અને AAPના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે હનુમાનજીનો પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે, કાર્યકર્તાઓને સંબોધ્યા પછી અરવિંદ કેજરીવાલ રોડ શો કરીને હનુમાનજીના મંદિર દર્શન કરવા જવાના છે.