આમ આદમી પાર્ટી ડૉ. સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા (MLA Raghav Chadha)ને પંજાબથી રાજ્યસભા માટે નામાંકિત કરશે. સંદીપ પાઠકની વાત કરીએ તો પંજાબમાં પાર્ટીની જીતમાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. પંજાબમાં સતત ત્રણ વર્ષ રહીને તેમણે બૂથ લેવલ સુધી સંગઠન બનાવ્યું છે. તેઓ IITમાં ભૌતિકશાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનના નજીકના માનવામાં આવે છે. AAPએ પણ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાનો મૂડ બનાવી લીધો છે.