AAPએ રાજસ્થાનમાં બીજી યાદી જાહેર કરી, 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 અંતર્ગત આમ આદમી પાર્ટીએ તેની બીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ આ યાદીમાં 21 નામોની જાહેરાત કરી છે.