વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 16 જુલાઈએ મફત 'રેવડી કલ્ચર' ને મુદ્દે નિવેદન આપતા તેને દેશ માટે ગંભીર ગણાવ્યુ હતુ. જે બાદથી વિપક્ષ આનો વિરોધ કરી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના પીલીભીતથી BJPના જ સાંસદ વરૂણ ગાંધી પણ આ મુદ્દે ટીકા કરી ચૂક્યા છે. આજે આમ આદમી પાર્ટીએ મફત 'રેવડી કલ્ચર'ના સમર્થનમાં અરજી દાખલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીએ કહ્યુ કે લોકોને મફતમાં વિજળી, પાણી અને ફ્રી પરિવહન મફતની રેવડી નથી પરંતુ આ રાજ્યોની બંધારણીય જવાબદારી છે.