હાલ ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની 17મીં યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ચાર ઉમેદવારો જાહેર કરાયા છે. 17મીં યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારોમાં દિનેશ ઠાકોર, જયંતિલાલ પટેલ, ભાસ્કર પટેલ અને સંદીપસિંહ રાજના નામ જાહેર કરવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા આમ આદમી પાર્ટી 160થી વધુ ઉમેદવારો જાહેર કરી ચુકી છે.