ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે.
AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
નવા જાહેર કરેલા ઉમેદવારના નામ
કૈલાસ ગઢવી - માંડવી કચ્છ
દિનેશ કાપડિયા - દાણીલીમડા
ડૉ. રમેશ પટેલ- ડીસા
લલેશ ઠક્કર- પાટણ
કલ્પેશ પટેલ - વેજલપુર બેઠક
વિજય ચાવડા - સાવલી
બીપીન ગામેતી - ખેડબ્રહ્મા
પ્રફુલ વસાવા - નાંદોદ
જીવન જીંગુ - પોરબંદર
અરવિંદ ગામીત -નીજર