ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલેચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી. આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.