દેશના બજેટમાં Aadhaar-PAN કાર્ડને લિંક કરવાને લઈને મોટી જાહેરાત : ITRને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે લોકો આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. એટલે કે હવે પાન કાર્ડની જરૂર નહી રહે, ફક્ત આધાર કાર્ડથી જ કામ થઈ જશે.