ઉત્તર પ્રદેશ સરકારે કોરોના વેક્સિનેશન અંગેનો પોતાનો વિવાદિત નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવેથી 18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન માટે આધાર અને અન્ય સ્થાયી નિવાસ પ્રમાણપત્રની અડચણ નહીં રહે. હવે યુપીમાં નિવાસ કરવાનું કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરનારને કોરોનાની રસી આપવામાં આવશે. યુપીમાં હવે સ્થાયી અને અસ્થાયી રૂપથી રહેતા લોકોને રસી આપવામાં આવશે.