સંસદ ભવનની સુરક્ષામાં છીડું પાડવાનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંસદ પરિસરમાં ચાકુ લઈને ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ શખ્સને સુરક્ષા કર્મીઓએ ગિરફતાર કર્યો છે. તેની પાસેથી ચાકુ જપ્ત કરાયું છે. યુવાનની દિલ્હી પોલીસ સંસદ ભવન પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ શરૂ કરી હતી.
ટીવી હેવાલ મુજબ યુવાનનું નામ સાગર ઇંસાં છે, જે દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહે છે. તે સ્પ્લેન્ડર બાઇક પર સંસદ ભવન પહોંચ્યો હતો. સંસદમાં તે શા માટે આવ્યો હતો અને પરિસરમાં અંદર જવાનો તેનો ઉદ્દેશ શો હતો, એ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી.