આપણાજીવનમાંનિરોગીઅવસ્થાટકાવીરાખવાતેમજરોગીઅવસ્થાનીસારવારવધારેઅસરકારકરીતેકરવામાટેયોગ્યઆહારનુંખુબજ મહત્વછે. આ બન્નેપરિસ્થિતિઓમાંખોરાકમાંલેવાનીવસ્તુઓની સાથે સાથેતેમનેરાંધવાનીરીતઅગત્યનીછે. ખોરાકનેરાંધવાનીઅલગ-અલગરીતએટલે “આહારકલ્પના”. આ પ્રકારનીઆહારકલ્પનાઓનીનિર્માણવિધિઅનેવ્યવહારમાંતેમનામહત્વનેઆયુર્વેદવિદ્યાશાખાનાંવિદ્યાર્થીઓનેઅસરકારકરીતેશિખવવાતેમજઆમજનતામાટેઉપલબ્ધકરાવવાનાંઆશયથીગુજરાતઆયુર્વેદયુનિવર્સિટી, જામનગરનાંએકેડેમિકવિભાગઅંતર્ગતબોર્ડઓફસ્વસ્થવૃત્તદ્વારાવનસંરક્ષણવિભાગનાસહયોગથીતેમજયુનિવર્સિટીનાંકુલપતિવૈદ્યશ્રીમુકુલપટેલનાંમાર્ગદર્શનહેઠળશ્રી ઓ. હિ.નાઝરઆયુર્વેદકોલેજનાયજમાનપદેપદમડુંગરીખાતેતા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન “પથ્યઆહારકલ્પના” વિષયકએકકાર્યશાળાનુંઆયોજનયુનિવર્સિટીસંલગ્નકોલેજોનાંસ્વસ્થવૃત્તવિષયનાંઅધ્યાપકોમાટેકરવામાંઆવેલતું.આ કાર્યશાળામાંવિવિધકોલેજોનાંઅધ્યાપકોદ્વારાનિરોગીવ્યક્તિનેનિરોગીરહેવામાટેતેમજરોગીનેતેનાંરોગમાટેજરૂરીએવીપ્રાચીનઆયુર્વેદવિજ્ઞાનનાંગ્રંથોમાંનિર્દિષ્ટઅલગ-અલગઆહારકલ્પનાઓ (વાનગીઓ)નુંપ્રસ્તુતિકરણકરવામાંઆવેલ. આ કાર્યશાળામાંઆયુર્વેદવિજ્ઞાનનાં ૩ નિષ્ણાંતવક્તાઓદ્વારાઆહારવિજ્ઞાનનાંયોગઅનેઆયુર્વેદસંમતપાસાઓનુંતેમજઆહારકલ્પનાઓનીવિશદછણાવટપૂર્વકનાંવક્તવ્યોપ્રસ્તુતકરવામાંઆવેલહતા. આ વક્તાઓમાંઆઇટીઆરએ, જામનગરનાપ્લાનીંગઅનેડેવલોપમેન્ટડીનતેમજસ્વસ્થવૃત્તવિભાગનાંપ્રોફેસરએવંહેડએવાવૈદ્યઅર્પણભટ્ટ, સિદ્ધકલાઆયુર્વેદકોલેજ, સાંગમેરનાસ્વસ્થવૃત્તવિભાગનાંપ્રોફેસરઅનેહેડવૈદ્યઆતિશઓસ્વાલતેમજપારૂલઇન્સ્ટીટ્યુટઓફઆયુર્વેદનાંસ્વસ્થવૃત્તઅનેયોગવિભાગનાંએસોસિએટપ્રોફેસરઅનેવિભાગાધ્યક્ષવૈદ્યરાહુલજાધવનોસમાવેશથાયછે. આ કાર્યશાળામાંગુજરાતઆયુર્વેદયુનિવર્સિટી,જામનગરનાંરજીસ્ટ્રારડો.અશોકચાવડાદ્વારાઉપસ્થિતરહીનેતમામપ્રતિભાગીઓનુંઉત્સાહવર્ધનકરવામાંઆવેલ. આ કાર્યશાળાનાઉદ્ઘાટનતેમજસમાપનસમારોહમાંયજમાનસંસ્થાશ્રી ઓ. હિ. નાઝરઆયુર્વેદકોલેજ, સુરતનાંઆચાર્યવૈદ્યાકિર્તીબેનપટેલઉપસ્થિત રહ્યાંહતાં. આ કાર્યશાળામાંયુનિવર્સિટીસંલગ્ન ૨૩ કોલેજોમાંથી ૩૬ અધ્યાપકોસહિતકુલ ૪૫ પ્રતિભાગિઓઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યશાળામાં ૨૧ પથ્યઆહારકલ્પનાઓનુંપ્રસ્તુતિકરણકરવામાંઆવેલ. આગામીસમયમાં આ કલ્પનાઓનામાહિતીવિષયકવિડીયોલોકભોગ્ય ભાષામાંયુનિવર્સિટીનીયુ-ટ્યુબચેનલપરઉપલબ્ધથનારછે