Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે મહિલાઓના વિકાસ અને ઉત્થાનનો રસ્તો નક્કી કરવાની કે તેમને માર્ગદર્શન આપવાની ‘ઔકાત’ પુરુષોમાં ન હોઇ શકે. પુરુષોએ એવા ‘અહંકાર’માંથી બહાર નીકળવું જોઇએ કે તેઓ મહિલાઓ માટે કંઇ કરી રહ્યા છે. જોકે, તેમની આ ટિપ્પણી તેમણે 2013માં કરેલા એ નિવેદનથી બિલકુલ વિરુદ્ધ છે જેમાં તેમણે કહ્યું હતું કે મહિલાઓએ ઘર-ગૃહસ્થીનું કામ જોવું જોઇએ. બહારનું કામ પુરુષોનું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ