વૈશ્વિક મહામારી કરોના વાઇરસ વિશ્વ આખામાં પોતાનો કહેર મચાવી રહ્યું છે. વર્ષ 2020 ની માફક ફરી એકવાર રસીકરણ કાર્યક્રમ હોવા છતાય વૈશ્વિક સ્તરે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં કોરોના ચેપમાં વધારાને કારણે સરકાર દેશમાં એક સપ્તાહના લોકડાઉનને લાગુ કરવા જઈ રહી છે.
બાંગ્લાદેશ સરકારના રાજ્ય પ્રધાન ફરહદ હુસેને જણાવ્યું હતું કે એક બાંગ્લાદેશમાં એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન આગામી 5 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનાર પ્રથમ
સાઉથ એશિયન દેશ છે, હુસેને કહ્યું કે લોકડાઉનની ઔપચારિક ઘોષણા કરતી વખતે લોકોને તૈયારી કરવાની તક આપવામાં આવશે.