જામનગર: જામનગર જિલ્લામાંં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે આજથી 31 માર્ચ સુુધી સ્વેચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જામનગર જિલ્લામાંં ચૂંટણી બાદ ધીમેેેે ધીમે કોરોના પોઝિટિવના કેસોમાં વધારો આવી રહ્યો છે. ત્યારેેે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગાામમાં હાલ 11 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ઉહાપોહ મચી ગયો છેે. ગ્રામ પંચાયત દ્વારા આજથી આગામી 31 માર્ચ સુધી સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.