ભારતીય ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ એવા સચિન તેંડુલકર ઉપર આધારિત ફિલ્મ સચિન- બિલિયન ડ્રિમ આગામી તારીખ 26 મે ના રોજ રિલીઝ થશે. આજરોજ વડોદરાના ભૂલકાઓ દ્વારા ક્રિકેટ બેટ ઉપર રંગબેરંગી કલ્પનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું . 7 વર્ષ થી 14 વર્ષ સુધીની વય ધરાવતાં બાળકો એ સચિન તેંડુલકર ની 100 સદી, ક્રિકેટ જગતમાં તેનું યોગદાન જેવી ઘટનાઓને વિવિધ રંગો દ્વારા ફરી એક વાર સજીવન કરી હતી. આ બેટ ઉપર વડોદરાની જનતા વોટ કરશે અને વિજેતા બાળકોને સચિન તેંડુલકરને રૂબરૂ મળીને બેટ અર્પણ કરવાનો લ્હાવો પ્રાપ્ત થશે. સમગ્ર કાર્યક્રમના ક્યુરેટર તરીકે સચિન કાલુસ્કરે સેવા આપી હતી...