Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અખંડ ભારતનો અનોખો  દબદબો વિશ્વ ભર હતો.  ભાતીગળ ભાગ્યશાળી ભારતવાસીઓને જે વર્ષો સુધી તમન્ના હતી તે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પર  જેમના પર ગુરુ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના આશીર્વાદ છે અને સંકલ્પો પૂરા કરે છે.  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પોતાના સાથીદાર આજના ચાણક્ય ગૃહ મંત્રી  અમિત શાહ તથા ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે મળીને એક અજોડ ઇતિહાસ રચીને ખરેખર રંગ રાખ્યો છે. ભારત રાષ્ટ્રના મુગટમાં યશકલગી શોભી ઊઠી છે. આ કાર્યને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા વિશ્વ ફલક પર પથરાયેલા તમામ ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે. કાશ્મીરમાં 370 ની કલમ ને દૂર કરીને  ઇતિહાસ સર્જ્યો. એ આનંદ અને ખુશીની ઉજવણી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં હર્ષોલ્લાસ સાથે તથા  વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ દ્વારા અખંડ ભારતને દબદબાપૂર્વક સલામ કરીને સંતો ભક્તો અને વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમયે અમેરિકાથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ કાર્ય માટે નરેન્દ્ર મોદી તથા  અમિત શાહને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ