લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભમાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. ભાજપે બિલને લઈને સાંસદોને વ્હીપ જાહેર કર્યું છે. રાજ્યસભામાં બહુમત ન હોવાને કારણે સરકાર એનડીએ તેમજ યુપીએ સિવાયના રાજકીય પક્ષો પર નિર્ભર રહેશે.