રાજ્યના મુખ્યંસચિવ પંકજકુમારને 8 મહિના એક્શટેન્શન આપવામાં આવ્યુ. 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેને જોતા આ એક્શટેન્શન 1 જૂનથી 31 જાન્યઆરી 2023 સુધી લંબાવામાં આવ્યુ છે. પંકજકુમારનો મુખ્યસચિવ તરીકેનો કાર્યકાળ 31 મે ના રોજ પૂરો થઇ રહ્યો છે. પંકજકુમાર 1986 બેચના આઇએએસ અધિકારી છે. જેમને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કરવ