રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે રાજ્યમાં આજે 16મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 844કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2688 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 13 દર્દીનાં કરૂણ મોત થયા છે રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે