કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની ચોરી કરવાના વિવિધ કેસમાં કુલ 11 ક્રિપ્ટો એક્સચેન્જો પાસેથી વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. 96 કરોડની વસૂલાત કરી છે. કેન્દ્ર સરકારે સોમવારે સોમવારે આ અંગેના આંકડા જાહેર કર્યા છે.
GST ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા કુલ રૂ. 81.54 કરોડની ચોરી શોધી કાઢવામાં આવી છે, જેમાં WazirX, Coin DCX અને CoinSwitch Kuberનો સમાવેશ થાય છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે WazirX બ્રાન્ડની માલિકી ધરાવતી Zanmai લેબ્સે રૂ. 40.5 કરોડની કરચોરી કરી છે. વ્યાજ અને દંડ સહિત કુલ રૂ. 50 કરોડની વસૂલાત તેની પાસેથી કરવામાં આવી છે.