કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 2,022 નવા પોઝિટિવ કેસનો ઉમેરો થયો, જેમાં કોરોના સંક્રમણના કેસની કુલ સંખ્યા 4,31,38,393 થઈ ગઈ હતી, જ્યારે સક્રિય કેસ ઘટીને 14,832 થઈ ગયા હતા.