દેશમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોમ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 161એ પહોંચી ગઇ છે. જોકે મોટા ભાગના કેસો માઇલ્ડ હોવાનું પ્રશાસને જણાવ્યું છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે બૂસ્ટર ડોઝની માગ કેન્દ્ર સમક્ષ કરી છે.