ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં ૩૩ બાળકો સહિત કુલ ૧૦૭ કોરોનાના નવા કેસો નોંધવામાં આવ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ દિલ્હીના બાજુમાં આવેલા આ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૧૧ થઇ ગઇ છે.