ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે ત્યારે ત્રીજી અને ભયાનક લહેરનીઆશંકાઓ સેવાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોરોનાની ત્રીજી વેવની શક્યતાઓ સેવી છે. આ શક્યતાને પગલે સરકાર સતત આયોજન કરી રહી હોવાની નીતિન પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ ત્રીજા વેવમાં કહેવાતી આગાહી મુજબ નાના બાળકોને સંક્રમણ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. ત્રીજા વેવની આગાહી જો સાચી પડે તો હોસ્પિટલની તૈયારી માટે રાજ્ય સરકાર યથાવત રાખશે.