સુદાન પર દમનનો કોરડો વીંઝીને ૩૦ વર્ષ સુધી શાસન સંભાળી ચૂકેલા પ્રમુખ ઓમર-અલ – બશીરના વિરોધમાં લાંબા સમયથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે દેશની સેનાએ ગુરુવારે પ્રમુખને સત્તા પરથી ઉતારીને તખ્તાપલટો કર્યો હતો. પરંતુ સૈન્યે આગામી બે વર્ષ સુધી દેશનું શાસન સંભાળવાનો મનસૂબો જાહેર કરતાં લોકશાહી તરફી સંગઠનોએ શેરીઓમાં સૈન્યના આ નિર્ણય સામે પણ વિરોધ ચાલુ રાખતાં સુદાનમાં અરાજકતા પ્રવર્તી રહી છે.
સુદાનીસ પ્રમુખ ઓમર અલ બશીરના જેહુક્મીવાળા શાસનનો અંત લાવવા અનેક સ્ત્રોઓ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ પ્રદર્શનોની આગેવાની એક સ્ત્રી લઇ રહી છે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ સ્ત્રી કોણ છે તેની હજી સુધી ખબર પડી નથી
ચર્ચાનો વિષય બનેલી સ્ત્રીએ એણે સફેદ 'ટોબે' પહેર્યું છે, જે ઓફિસોમાં કામ કરતી મહિલાઓનો ડ્રેસ છે. એણે કાનમાં સોનાનાં મોટાં એરિંગ પહેર્યાં છે. એટલે એ એક વર્કિંગ વુમન છે એવો અંદાજ આવે છે. સુદાનમાં અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, તેમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ સામેલ છે. આ સ્ત્રી વિરોધનો સિમ્બોલ બની ગઈ છે