બેનામી સંપત્તિના મામલામાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સોમવારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ના પતિ રોબર્ટ વાડ્રાનું નિવેદન નોંધ્યું છે. તપાસ સાથે જોડાયેલા ઇન્કમ ટેક્સ વિભાગના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઇને તેની જાણકારી આપી. સૂત્રએ જણાવ્યું કે બેનામી સંપત્તિઓના મામલામાં નિવેદન નોંધવા માટે એક આઇટી ટીમ સુખદેવ વિહાર સ્થિત રોબર્ટ વાડ્રાના ઓફિસે પહોંચી છે.