ફિલિપાઈન્સમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સથી 14 કિલોમીટર દક્ષિણ-પૂર્વ ડોલોરેસમાં હતો. મનીલામાં 300 કિલોમીટરથી વધુ દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેનું કહેવું છે કે, ભૂકંપના કેન્દ્રમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી. જોકે અત્યાર સુધીમાં ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ બાદ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.