દુબઈમાં ફરી પાછું વાવાઝોડું ત્રાટક્યું છે. તેના લીધે કેટલીય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. હજી પખવાડિયા પહેલા તો દુબઈમાંં અકલ્પનીય રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું અનેતેના લીધે કેટલાય દિવસો સુધી આ આરબ સિટી સ્ટેટનું જનજીવન થંભી ગયું હતું. નેશનલ ઇમરજન્સી ક્રાઇસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ આદરી છે