સ્થાનિક ચૂંટણીની ( Election) તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકાના નામ ઉમેદવાર ફાઇનલ થઈ ગયા છે. મહાનગરપાલિકાના (MahanagarPalika) ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યા છે. જોકે મતદારોને રીઝવવા માટે ઉમેદવાર ખર્ચ કરતા હોય છે.પરંતુ ચૂંટણી પ્રચારને લઈ કેટલોક ખર્ચ નક્કી કરી દેવામાં આવ્યો છે.જેમાં મહાનગરપાલિકા ના દરેક વોર્ડના ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.ત્યારે ઉમેદવારઓ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો છે તેંની વિગત પણ જિલ્લા ચૂંટણી અધિકારીને આપવી પડશે.જો કે તમામ ચીજ વસ્તુના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
કલેકટર સંદીપ સાગલે આ અંગે જણાવ્યું છે કે, સ્થાનિક રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદરવારો નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.
ચા આખી 12 રૂ.
ચા અડધી 6 રૂ.
કોફી આખી 12 રૂ.
કોફી અડધી 6 રૂ.
એક ગ્લાસ દુધના 15 રૂ.
ગુજરાતી થાળી સાદી 70 રૂપિયા
પુરી, અથવા રોટી 2 શાક,દાળ, ભાત, પાપડ,સલાડ
ગુજરાતી થાળી મીઠાઈ ફરસાણ સાથે 100 થી 110
પુરી, અથવા રોટી, 2 શાક,દાળ, ભાત, પાપડ,સલાડ
પુરી અને શાક 40 રૂપિયા
નાસ્તો
બ્રેડ બટર 1 પ્લેટ 20 રૂ.
કોર્ન ફ્લેક્સ 1 બાઉલ 25 રૂપિયા
બિસ્કીટ પ્લેટ 20 રૂપિયા
મિનરલ વોટર 1 લીટર 20 રૂ.
બટાકા પૈવા 1 પ્લેટ 20 રૂ.
ઉપમા 1 પ્લેટ 20 રૂ.