Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે ટેક્સટાઇલ સિટી સુરતના સદીના વેપારીએ કંગના (Kangana Ranaut) ને અનોખી રીતે ટેકો આપ્યો છે. સુરત (surat) ના યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા આલિયા ફેબ્રિક્સના ઉદ્યોગપતિ છોટુભાઇ અને રજત ડાવરે કંગનાની પ્રિન્ટેડ ફેન્સી શુદ્ધ ક્રેપ સાડી લોન્ચ કરી છે. સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાના રૂપમાં તસવીર જોવા મળે છે. તો સાથે સાડી પર “I Support Kangana Ranaut” લખવામાં આવ્યું છે.
આલિયા ફેશનના છોટુભાઇ અને રજત ડાવરે કહ્યું કે, જે રીતે એક મહિલા સામે મહારાષ્ટ્ર સરકાર લડી રહી છે તે ખોટું છે. તેમની ગેરહાજરીમાં તેમની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી, તેને મુંબઈમાં પગ નહિ મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જે એક અન્યાયકારક છે, પરંતુ કંગના જે હિંમતથી પ્રશાસન સામે લડી રહી છે તેનાથી અમને પ્રેરણા મળી છે. જ્યારે અમે વિચાર્યું કે કંગના માટે કેવી રીતે અમારું સમર્થન વ્યક્ત કરવું જોઈએ. અમારી આ લાગણી લોકોને કેવી રીતે પહોંચાડવી, ત્યારે અમને તેની પ્રિન્ટ કરેલી સાડી બનાવવાનો વિચાર આવ્યો અને અમે આ સાડી બનાવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ