મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં એક ઓનલાઇન ગેમમાં કથિત રૂ. 40,000 ગુમાવ્યા બાદ 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી (Student)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઈડ નોટમાં તેણે કહ્યું છે કે, "મમ્મીના ખાતામાંથી 40 હજાર રૂપિયા લીધા અને" ફ્રી ફાયર "રમતમાં આ પૈસા બરબાદ કરી દીધા. વિદ્યાર્થીએ તેની માતાની માફી માંગતા લખ્યું છે કે, તે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.