ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેના લીધે રાજ્યના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે. પીવાના પાણીના મુદે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બોલાવી હતી. સાથે પાણી અછત. ઘાસચારની અછત જેવી બાબત પર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. જ્યારે કચ્છ જેવા વિસ્તારમાં માત્ર બે ટકા જ પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં ૧૦ ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં અનેક જગ્યાએ પીવાના પાણી માટે હાલાકી ભોગવી પડે છે આ સમસ્યાને નિવારણ લાવવા માટે પગલા ભરવામાં આવશે.