સોના, ચાંદી, હીરા અને અન્ય મૂલ્યવાન સ્ટોનના વેપારમાં થતા રોકડ વ્યવહારોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સામેલ કરાયાં છે. કેન્દ્રીય નાણામંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, સિંગલ ઓપરેશનમાં રૂપિયા ૧૦ લાખ કે તેથી વધુના ગ્રાહક સાથેના કોઇપણ રોકડ વ્યવહારોમાં સામેલ કિંમતી ધાતુઓ અને મૂલ્યવાન સ્ટોનના ડીલરોનો અધિકૃત વેપાર અથવા વ્યવસાયમાં સમાવેશ થાય છે. તેમણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત આ રોકડ વ્યવહારોનો રેકોર્ડ ફરજિયાત રાખવો પડશે.