-
સુરતમાં તાજેતરમાં સ્પાર્કલ જવેલરી શોમાંથી સ્ટોલ નં. 212માંથી 6 લાખ હિરાના દાગીનાની ચોરી અને ઉઠાંતરીનો સનસનાટીભર્યો બનાવ બન્યો હતો. ચારેબાજુ કેમેરા છતાં કોઇએ મારની જેમ કળા કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરાતાં યુપીના મુરાદાબાદની એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર પ્રભુનાથે આ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરીને તેણે જે રીતે ચોરી કરી છે તે જોતાં અન્ય કોઇ ચોરી કરી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.