બોર્ડની પરીક્ષા આવતા જ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થવાની બીકે ભયના વાતાવરણમાં સરકી જતા હોય છે. તેથી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા વડોદરામાં પ્રિબોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવશે અને તેની પરિક્ષા 15 જેટલા સેન્ટરો પર લેવામાં આવશે. જેના કારણે બાળકોમાં પરીક્ષાને લઈને ભય હોય થાય અને બાળકો સરળતાથી પરિક્ષા આપી શકે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ આજે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના તનાવથી બચવા માટે ટિપ્સ આપી હતી.