રાજસ્થાનના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની બેઠક જયપુર સ્થિત સચિવાલયના NIC(નેશનલ ઈન્ફોમેટિક સેન્ટર)રૂમમાં ચાલી રહી હતી ત્યારે અચાનક જ પોર્ન ક્લિપ શરૂ થતા અધિકારીઓ ચોકી ગયા હતા. ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી મુગ્ધા સિન્હા જયારે વિવિધ સ્કીમ અને પ્રોગ્રામનો રિવ્યું વિડીયો કોન્ફોરન્સની મદદથી આયોજિત બેઠકથી કરી રહ્યાં હતા, ત્યારે આ ઘટના બની હતી. બેઠકમાં 33 ડિસ્ટ્રીક્ટ ઓફિસર્સ સામેલ હતા
આ ક્લિપ સતત 2 મિનિટ સુધી ચાલું રહી હતી. બાદમાં ટેક્નિક્લ ટીમે આ ક્લિપને અટકાવી હતી. ઘટના બાદ સિન્હાએ NICના ડાયરેક્ટરને તાત્કાલિક બોલાવ્યા બાદ તપાસના આદેશ આપ્યા છે.
સિન્હાએ જણાવ્યું હતું કે આ કેસમાં દોષી વ્યક્તિ પર શું પગલા ભરવામાં આવશે તે બાબતનો નિર્ણય રિપોર્ટના આધારે લેવામાં આવશે.