કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ થયા બાદ પોતાના પહેલા પાંચ દિવસના અમેરિકી પ્રવાસમાં છે.
વિદેશમંત્રીએ અમેરિકાના પૂર્વ એનએસએ એચ. આર. મેકમાસ્ટરની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકારને નિષ્ફળ બતાવવા માટે એક રાજકીય પ્રયાસ થઇ રહ્યો છે. એસ. જયશંકરે સાથે એમ પણ કહ્યું હતું કે જે રાજનીતિક કલ્પના કરવામાં આવી રહી છે તેનાથી અલગ જ સિૃથતિ ભારતમાં છે.